અ.નં |
હેતુ |
પરીપત્રો/ઠરાવોના ક્રમાંક/તા. |
બુક નં |
પેજ નં |
૧ |
ગામતળ બહાર ખેતીની જમીનમાં વસેલા બિનઅધિકૃત બિનખેતીના બાંધકામો નિયમબઘ્ધ કરવા બાબત |
નં.એલએનડી-૩૯૬પ-
૩૦૦૮પ-અ,
તા.ર૩-૭-૧૯૬પ |
૨ |
૧૨૨ |
૨ |
શહેરી સુધરાઈઓને ખેતી સિવાયના આકારની
રકમ અનુદાન તરીકે આપવા બાબત |
પરિપત્રઃક્રમાંક
બખઅ-રર૬૭-૧૧૦૯પ૦-લ
તા.૩-૪-૧૯૬૮ |
૨ |
૧૫૨ |
૩ |
બિનખેતીની પરવાનગી તારણમાં આપેલ
બોજાવાળી જમીનમાં આપવા બાબત |
મહેસૂલ વિભાગ,
તા.૧૦-૪-૧૯૭૦ |
૨ |
૧૬૯ |
૪ |
સને ૧૯૪૮ નો મુંબઈ ગણોત વહીવટ અને
ખેતીની જમીન બાબતનો અધિનિયમ હેઠળ
ગણોતીયા (જમીન) માલિકે મેળવેલી જમીનોના
બિનખેતી ઉપયોગ બાબત
|
પરિપત્રઃ ક્રમાંક ટીએનસી-૧૦૬૮-
૧૧૭૬૮૪-જ,
તા.૩૦-૭-૧૯૭૦ |
૨ |
૧૭૨ |
૫ |
જમીન વિહોણા મજૂરોને ફાળવેલ ધરથાળની
જમીનના બિનખેતી આકાર બાબત |
પરિપત્રઃક્રમાંકબખપ-૧૦૮૧-
૭૩ર-ક તા.૬-૩-૧૯૮૧ |
૨ |
૨૬૯ |
૬ |
બિનખેતી પરવાનગી |
ઠરાવ નં.બખપ-૧૦૮૧-૬૧ર-ક,
તા.રપમી માર્ચ ૧૯૮૧ |
૨ |
૨૭૧ |
૭ |
નગરપાલિકા વિસ્તાકરમાં જે સ.નં.ની સમાવેશ
કરવામાં આવેલ ન હોય તેવા સ.નં.માં
બિનખેતી પરવાનગી આપવા બાબત |
પરિપત્ર નં.બખપ-૧૦૮૮-
પપપ૦૮ -ક,
તા.ર૧-૯-૮૧ |
૨ |
૨૮૯ |
૮ |
બિનખેતીના બિન અધિકૃત કૃત્યમાં કરવાની
દંડનીય કાર્યવાહી યોજના |
ઠરાવ ક્રમાંક બખપ-૧૧૮૩-
૩૦૩૮-ક, તા.ર૦-૯-૧૯૮૪ |
૨ |
૩૧૭ |
૯ |
બિનખેતી પરવાનગી વરસાદી પાણી ભૂગર્ભમાં
ઉતારવાની શરત રાખવા બાબત |
પરિપત્ર ક્રમાંક બખપ-૧૦ર૦૦ર-
૧૯૦૭-ક, તા.ર૮-ર-ર૦૦૩ |
૨ |
૪૧૯ |
૧૦ |
જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬પ અંતર્ગત
બિનખેતી પરવાનગી કાર્યપઘ્ધતિ |
ઠરાવ ક્રમાંક બખપ-૧૦૦૬-૪રપ-ક
તા.૧-૭-ર૦૦૮ |
૨ |
૪૫૭ |