Cash Branch

  • વિભાગના અધિકારી/કર્મચારીઓના પગાર ભથ્થા આકારણી અને ચુકવણી અંગેની કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓનાપગાર ભથ્થા સિવાયના મેડીકલ બીલો, ટી.એ./એલ.ટી.સી. વગેરે બીલોની કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓની સેવાપોથી નિભાવણીની કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓના આવકવેરા કપાત સંદર્ભે આવકવેરા વિભાગમાં ત્રિમાસિક ટી.ડી.એસ. રીટર્ન ભરવાની કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓના આવકવેરા ગણતરીની ચકાસણી તથા ટીડીએસ સર્ટીફીકેટ આપવાની કામગીરી
  • પગાર સુધારણા નિયમો અન્વયે ચકાસણી કરાવવા અંગેની કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓને વિવિધ પેશગીની ચુકવણી, તેની વસુલાત અને વસુલાતના હિસાબો અંગેની કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓના ભવિષ્યનિધિના રીકન્સીલીએશનની કામગીરી
  • વિભાગની મંજુર થયેલ ગ્રાન્ટ સામે થતા ખર્ચના રીકન્સીલીએશનની કામગીરી
  • વિભાગના મહેકમના બજેટના અંદાજો/સુધારેલા અંદાજો તૈયાર કરવાની પ્રાથમિક કામગીરી
  • વિભાગના કન્ટીન્જન્સી ખર્ચના બીલો બનાવવા અને ચુકવણાની કામગીરી
  • વિભાગના કન્ટીન્જન્સી ખર્ચના બીલોમાંથી ટીડીએસ કાપવાની, આવકવેરા વિભાગમાં તેના ત્રિમાસિક ટીડીએસ રીટર્ન ભરવાની તથા સંબંધિત સંસ્થાઓને ટીડીએસ સર્ટીફીકેટ આપવાની કામગીરી

Subjects

Visitors : 5423253
Last update May 13 2019