છ શાખા

 • ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ, ૧૯૬૦ના અમલીકરણની તમામ બાબતો.
 • આંકડા શાખા બંધ થતાં શાખાને સંબંધિત માસિક / ત્રિમાસિક વગેરે આંકડાકીય માહિતી મંગાવવાની એકત્રિત કરવાની કામગીરી. ઉપરાંત વહીવટી અનુકૂળતા / જરૂરિયાત મુજબ શાખા આવા પત્રકોની સમીક્ષા કરી તેવા નમૂનામાં ફેરફાર કરી શકશે તેમજ નવી કોઈ બાબત માટે આંકડાકીય માહિતી મંગાવવાની એકત્રિત કરવાની જરૂર પડે તો તે પત્રક નિયત કરી તે મુજબ માસિક / ત્રિમાસિક / વાર્ષિક / અર્ધવાર્ષિક મેળવવાની રહેશે.
 • મુંબઈનો ભાગીદારી અને નરવાદારી સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૫૦.
 • મુંબઈ મલેકી સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૫૦.
 • મુંબઈ તાલુકદારી સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૪૯.
 • મુંબઈ પંચમહાલ મેવાસી સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૪૯.
 • મુંબઈ પરગણા અને કુલકર્ણી વતન નાબૂદી અધિનિયમ, ૧૯૫૦.
 • મુંબઈ વટવા વજીસ્કારી હક નાબૂદી અધિનિયમ, ૧૯૫૦.
 • મુંબઈ સરંજામ જાગી અને પોલીટીકસ ઈનામો રદ કરવા બાબત નિયમો, ૧૯૫૨.
 • મુંબઈ જાત ઈનામ નાબૂદી અધિનિયમ, ૧૯૫૨.
 • મુંબઈ વિલિનીકરણ થયેલ પ્રદેશોમાંની આંકડાકીય સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૫૩.
 • મુંબઈ વિલિનીકરણ થયેલ પ્રદેશોમાંના (વડોદરા મુલગીરાસ) સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૫૩.
 • મુંબઈ વિલિનીકરણ થયેલ પ્રદેશોમાંના વડોદરા વતન નાબૂદી અધિનિયમ, ૧૯૫૩.
 • મુંબઈ વિલિનીકરણ થયેલ પ્રદેશોમાંના મતાદારી સત્તા પ્રકાર.
 • મુંબઈ ઓખા મંડળી સલામી સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૫૪.
 • મુંબઈ વિલિનીકરણ થયેલ પ્રદેશો અને વિસ્તારોના જાગીર સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૫૪.
 • મુંબઈનો ગુજરાત અને કોંકણના રૈયત ઉપયોગી નોકર ઈનામો નાબૂદી કરવા નિયમો, ૧૯૫૪.
 • મુંબઈ રૈયત ઉપયોગી ઈનામી નાબૂદી અધિનિયમ, ૧૯૫૪.
 • મુંબઈ વિલિનીકરણ થયેલા પ્રદેશોના પરચૂરણ ઈનામી નાબૂદી અધિનિયમ, ૧૯૫૫.
 • મુંબઈ બંધી જમા ઉઘડ અને ઉગડીયા સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ, ૧૯૫૯.
 • ગુજરાતના બાકી રહેલા સપ્તાવ પર્ણ નાબૂદી અધિનિયમ, ૧૯૬૩.
 • સાગબારા અને મેવાસી એસ્ટેટ (માલીકી હકકો) નાબૂદ કરવા બાબતનો અધિનિયમ, ૧૯૬૨.
 • દેવસ્થાન ઈનામ નાબૂદી અધિનિયમ, ૧૯૬૪
 • ગુજરાત જમીન સત્તા પ્રકાર નાબૂદી ધારો (સુધારો) અધિનિયમ, ૧૯૬૫.
 • રૈયત ઉપયોગી ચાકરીયાત જમીન બાબત (ઝ) શાખાના વિષય સિવાયની.
 • ઉપરોકત જમીન સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ અંગેના કોર્ટના લીટીગેશન અંગેનું કામ.

revenueb

મુલાકાતીઓ : 6658365
છેલ્લે થયેલ સુધારો : મે 20 2020