જે - શાખા

 • હકકપત્રક (રેકર્ડઝ ઓફ રાઈટસ) (ગામ નમૂના નંબર-૬) નમૂના નંબર-૬ અને તેને આનુષાંગિક ગામ નમૂના નંબર-૭/૧૨ના નમૂનાને અદ્યતન કરવા અને તેને જાળવણી કરવાની કામગીરી.
 • ટ્રાન્સકફર ઓફ પ્રોપર્ટી એકટની કલમ ૫૮(૧)
 • મામલતદાર કોર્ટ એકટ.
 • તારીખ ૦૧/૦૩/૧૯૬૦ ના ઠરાવ હેઠળ ખેતી ઉપયોગ માટે ગ્રાન્ટ કરવામાં આવેલ તથા જુદા જુદા સત્તા પ્રકાર નાબૂદી ધારા હેઠળ રીગ્રાન્ટ થયેલ નવી શરતની જમીનો અંગે.
 • નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા બાબત તથા વેચાણ / શરતફેર કરવાની પરવાનગી આપવા બાબત.
 • શરતભંગ થયેલા કેસો બાબત.
 • નવી શરતની જમીનોના અદલો - બદલો કરવાની પરવાનગી આપવા બાબત.
 • મુંબઈની ખેત જમીનના ટૂકડા થતા અટકાવવા અને તેના એકત્રીકરણ બાબતનો કાયદો, ૧૯૪૭.
 • ગુજરાત મહેસૂલ પંચનું મહેકમ અને તેને લગતી બાબત.
 • ધી ગાર્ડીયન એન્ડ વોર્ડઝ એકટ, ૧૮૯૦.
 • મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૭૩-એએ અંગેની સઘળી કામગીરી.
 • જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩-એએ, ૭૩-અઅ હેઠળ થયેલ કાર્યવાહી સામે અપીલ/ રીવીઝનની જોગવાઈઓ બાબતની કામગીરી તથા ધારાસભ્યશ્રીના / સંસદસભ્યશ્રીના / લોકદરબાર / પરિવર્તન સેલના પત્રો અંગેની માહિતી અને તારાંકિત / અતારાંકિત પ્રશ્નોની માહિતી / ખાતરી સમિતિ તથા પડતર પેન્શંનના કેસોની માહિતી તથા વર્ગીકરણ થયેલ ફાઈલોની માહિતીની કામગીરી.
 • ધી ગુજરાત કોર્ટ એકટ વોર્ડઝ એકટ - 1963.
 • જમીન યોજના નંબર ૮ (એલએનડી - ૮)નું મહેકમ ચાલુ રાખવું, પ્રાથમિક તપાસ કરવી તે અંગેની સઘળી કામગીરી.
 • આંકડા શાખા બંધ થતાં જ શાખાને સંબંધિત માસિક / ત્રિમાસિક વગેરે આંકડાકીય માહિતી મંગાવવાની એકત્રિત કરવાની કામગીરી. ઉપરાંત વહીવટી અનુકૂળતા / જરૂરિયાત મુજબ શાખા આવા પત્રકોની સમીક્ષા કરી તેવા નમૂનામાં ફેરફાર કરી શકશે તેમજ નવી કોઈ બાબત માટે આંકડાકીય માહિતી મંગાવવાની એકત્રિત કરવાની જરૂર પડે તો તે પત્રક નિયત કરી તે મુજબ માસિક / ત્રિમાસિક / વાર્ષિક / અર્ધવાર્ષિક મેળવવાની રહેશે.

revenueb

મુલાકાતીઓ : 6515143
છેલ્લે થયેલ સુધારો : માર્ચ 21 2020