સ-૧ શાખા

 • અછતના સમય દરમિયાન ઘાસચારો, પશુરાહતનાં પગલાં.
 • અછત / અર્ધઅછતના સમય માટે ઘાસ - ખાણની અંદાજી જરૂરિયાત.
 • આંતર જિલ્લા ઘાસની હેરફેર પર પ્રતિબંધ.
 • અછત દરમિયાન ઘાસ પરિવહન માટે રેલવે નૂરમાં રાહત બાબત.
 • વન ખાતાના ઘાસ ઉપલબ્ધો અને પ્રાપ્તિ.
 • ઘાસની ખરીદ - વેચાણ નીતિ.
 • ઘાસ પરિવહન માટે ટ્રાન્સપોટ કોન્‍ટ્રાકટ મંજૂર કરવા બાબત.
 • ઘાસ ખરીદ સમિતીની રચના.
 • અછત રાહત મહેકમની મંજૂરી અને તેને લગતી આનુષાંગિક કામગીરી.
 • અછત દરમિયાન મહેકમને લગતી બાબતોના ઓડીટ પારા.
 • બિયારણ - તગાવી.
 • અછત કામગીરી અંગેનો વાર્ષિક વહીવટી અહેવાલ.
 • અછત રાહત માટે તાંત્રિક મહેકમ ઉભુ કરવા નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ વિગેરે.
 • અછત સંદર્ભેના એમ.એલ.એ. / એમ.પી. સંદર્ભો.
 • અછત જાહેર થયા બાદ ઘાસને લગતી અન્ય બાબતો.
 • પાણી પૂરવઠાની કામગીરી.

revenueb

મુલાકાતીઓ : 6527819
છેલ્લે થયેલ સુધારો : માર્ચ 21 2020