Jantri  

V-1 Branch

  • સરકારશ્રી દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદાધારો-૧૯૭૬ હેઠળ સંપ્રાપ્ત કરવામાં આવેલ જમીનો પૈકી કિંમતી જમીનોની જાહેર હરાજીથી નિકાલકરવા બાબતની કાર્યવાહી
  • જિલ્લા મુલ્યાંકન સમિતિ દ્વારા પ્લોટોનું મુલ્યાંકન થયા બાદ રાજ્ય કક્ષાની સમિતિમાં અપસેટ પ્રાઇઝ નક્કી કરવા બાબતે રાજ્ય કક્ષાની સમિતિની બેઠક બોલાવવા બાબત
  • શહેરી ગરીબ આવાસ યોજના હેઠળ ૨૫-૦૦ ચો.મી. ના પ્લોટો સામે સુવિધાપૂર્ણ આવાસો બાંધી ફાળવવા બાબત
  • કલમ-૨૩ હેઠળ ફાળવેલ જમીન અંગેના પ્રશ્નો અને તે અંગેની રજૂઆતો બાબત
  • શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ કલમ-૨૩ હેઠળ ફાળવવામાં આવેલ સોસાયટીના સભ્યો બદલવા, પ્લોટનું વેચાણ/તબદીલ કરવા માટે જરૂરી પ્રિમીયમ ભરવા બાબતની કાર્યવાહી
  • ફાજલ થયેલ જમીનમાં અનઅધિકૃત બાંધકામો અંગેની રજૂઆત / નીતિ નક્કી કરવાની બાબતો
  • સરકારશ્રી દ્વારા સંપ્રાપ્ત થયેલ જમીનની અરજદારોની રજૂઆત સંદર્ભમાં ફાજલ યાદીમાંથી જમીનો રદ કરવાની બાબત (કોર્ટ કેસ સિવાય)
  • રાજ્યના કુલ -૬ શહેરી સંકુલોની બજેટ અંગેની કામગીરી બાબત
  • વિભાગની વ.૧ અને વ.૪ શાખા ઉપરાંત રાજ્યની કુલ ૬ શહેરી સંકુલની મહેકમની મંજૂરી અંગેની કામગીરી બાબતો
  • શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો રદ થયા બાદની વિવિધ રજૂઆતો
  • રાજ્યની ૬ શહેરી સંકુલના પ્રાથમિક તપાસના કેસો, એક્શન પ્લાન, તકેદારી આયોગના સંદર્ભો અને ઓડીટ પેરા વિગેરેની માહિતી બાબત
  • રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની શાખાને સંબંધિત કામગીરી
  • સંસદ સભ્યશ્રી/ધારાસભ્યશ્રીન મળેલ પત્રો પરત્વેજરૂરી સંદર્ભોનો નિકાલ કરવા બાબત

Subjects

Visitors : 6097372
Last update Dec 03 2019