Jantri  

V-4 Branch

  • રાજ્યના છ શહેરી સંકુલો – અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર તથા જામનગરની શહેરી જમીન ટોચમર્યાદા કાયદો, ૧૯૭૬ અન્વયે ફાજલ જાહેર કરી, સરકાર પક્ષે કબજો સંભાળેલ જમીનો બાબત, શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ થયેલ કોર્ટકેસોની કામગીરી.
  • શહેરી જમીન પંચ, નામદાર દિવાની અદાલતો, નામદાર વડી અદાલત તેમજ નામદાર સર્વોચ્ચ અદાલતમાં વિચારાધીન તથા નવા દાખલ કરવામાં આવતા કોર્ટકેસો સંબંધિત તમામ કાર્યવાહી.
  • ઉપર્યુક્ત કોર્ટકેસોમાં નામદાર અદાલતો દ્વારા જાહેર કરવામાં આવેલ ચુકાદાઓના સરકારશ્રી કક્ષાએથી સ્વીકાર અથવા અપીલ કરવાની બાબતો.
  • માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે અગાઉ બંધ કરવામાં આવેલ વ.૩ શાખાના રેકર્ડ સંબંધિત માહિતી આપવા બાબતની કાર્યવાહી.

Subjects

Visitors : 6042654
Last update Nov 19 2019