વિભાગની શાખાઓ અને કામગીરી

શાખા કામગીરી
અ શાખા રાજયના ખેડા, આણંદ, જૂનાગઢ, પોરબંદર, સુરત, કચ્‍છ, સાબરકાંઠા, અમરેલી, પંચમહાલ, દાહોદ, ભાવનગર, સુરેન્‍દ્રનગર, બનાસકાંઠા, વલસાડ અને નવસારી જિલ્‍લાઓની
અ.૧ શાખા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડોદરા, જામનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા અને ડાંગજિલ્‍લાની સરકારી પડતર જમીન બીનખેતીના હેતુસર ફાળવવા બાબત
બ. શાખા સ્‍થાનિક મહેકમમાં હંગામી જગાઓ ઉભી કરવી અને ચાલુ રાખવી.
બ.૧ શાખા હાઈલેવલટીમ અને આવી બીજી સુધારણા ને લગતી ટીમ, કમિટીઓ વગેરે માહિતી સંકલનકરીને મોકલવાની કામગીરી.
બ.ર શાખા સામાન્‍ય ભવિષ્‍યનિધિ હેઠળની સઘળીકામગીરી
ચ શાખા રેલ્‍વેમાટેનું જમીનસંપાદન (તમામજિલ્‍લાઓ)
છ શાખા ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા અધિનિયમ, 1960ના અમલીકરણની તમામ બાબતો
ડી શાખા નાયબમા મલતદારમાંથી મામલતદારસં વર્ગમાં બઢતી અને તે અન્‍વયેની પ્રથમનિમણુંક
ડી.૧ શાખા નાયબકલેકટરો અને મામલતદારોની બદલી, નિમણૂંકોવગેરે.(બઢતીઅન્‍વયેનીપ્રથમનિમણૂંકસિવાય)
ડી.ર શાખા મામલતદાર કક્ષાના અધિકારીઓના ખાનગી અહેવાલઅને તેને આનુષાંગિક કામગીરી
ગ શાખા રાજયની કોઈપણ પ્રકારની પ્રકારની સરકારી જમીન કિંમતમાફી, મહેસૂલમાફીથી અને ટોકન ભાડે થી જમીન મહેસૂલવિષયો, 1972 ના નિયમ-32 અને 32-ક મુજબ આપવા બાબત
ઘ શાખા જમીન સંપાદન અધિનિયમ-1984 ને લગતી નીતિવિષયક બાબતો અને અર્થઘટન
હ શાખા સર્વે ઓફ ઈન્‍ડીયાના નકશાસંબંધી બાબતો
હ.૧ શાખા સ્‍ટેમ્‍પ અધિનિયમ અને આનુષાંગિક નિયમો - વિનયમોનો અમલ
હ.ર શાખા જમીન દફતર કોમ્‍પ્‍યુટરાઈઝેશન (એલ.એન.ડી.11) સંબંધી કામગીરી
જ શાખા હકકપત્રક(રેકર્ડઝઓફરાઈટસ)(ગામનમૂનાનંબર-6)નમૂના નંબર-6 અને તેને આનુષાંગિકગામ નમૂનાનંબર-7/1ર ના નમૂના ને અદ્યતન કરવા અને તેને જાળવણી કરવાની કામગીરી.
ઝ શાખા મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, 1948
ક શાખા બીનખેતી પરવાનગી અંગેની બાબતો
લ શાખા સરકારી જમીન પરના દબાણો તથા તેને આનુષાંગિક બાબતો.
લ.૧ શાખા પશ્ચિીમ પાકિસ્તાન થી આવેલા નિર્વાસિતોના પુનઃવસવાટ.
મ શાખા મહેસુલસંવર્ગ-1 અને વર્ગ-ર ના રાજયપત્રિત અધિકારીઓ એટલે કે મામલતદારો અને ડેપ્યુજટી કલેકટરો વિરૂદ્ધ ખાતાકીય તપાસ, આક્ષેપોની પ્રાથમિક તપાસ સંબંધિતશાખા ઓમાં પૂરી થયા તથા ગુજરાત રાજય તપાસ આયોગનો અભિપ્રાય મેળવી અને આયોગની ભલામણો સરકાર કક્ષા એસ્વિાકાર થયા પછીના તબકકા થી શરૂ થતા ખાતાકીયત પાસ માટે ની કાર્યવાહી.
ન શાખા મુખ્યી વિષય જિલ્લા કલેકટરોનું હેઠળનું બિન-રાજયપત્રિત મુલ્કી કર્મચારી મહેકમ.
ન.૧ શાખા બિનરાજયપત્રિત કર્મચારીઓના શિસ્તા અને વર્તુંણક બાબતની કલેકટરે કરેલ હુકમો ઉપરની અપીલો.
ન.૨ શાખા ક્લાર્કમાંથી ડેપ્યુટી મામલતદારમાં બઢતી. ક્લાર્ક અગ્રતા યાદી તૈયાર કરવી.
ઠ શાખા નોનપ્લાન અંદાજપત્રમાં જોગવાઈ કરાવવી અને નોનપ્લાન અંદાજપત્રને લગતી સંકલનની કામગીરી.
ઠ.૧ શાખા જાહેર હિસાબ સમિતિ
ઠ.૩ શાખા બજેટમાં આયોજન હેઠળની જોગવાઈ અને તેને લગતી બાબતો તથા પ્રાથમિક ઓડિટ પેરા/નિરીક્ષણની બાબતો.
સ.૧ શાખા અછતના સમય દરમિયાન ઘાસચારો, પશુરાહતનાં પગલાં.
સ.૩ શાખા ડીઝાસ્ટહર મેનેજમેન્ટની તમામ કામગીરી.
સ.૪ શાખા હુલ્લડો, આંદોલનો, હડતાલ, તોફાનો, અકસ્માતો, રેલ્વે, હોડી ડૂબી જવી, આગના બનાવો વિગેરે અસર પામેલ તથા રમખાણ ગ્રસ્તોને પુર્નવસવાટ - રાહતની નીતિવિષયક બાબતો.
વી.૧ શાખા સરકારશ્રી દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદાધારો-૧૯૭૬ હેઠળ સંપ્રાપ્ત કરવામાં આવેલ જમીનો પૈકી કિંમતી જમીનોની જાહેર હરાજીથી નિકાલકરવા બાબતની કાર્યવાહી.
વી.૪ શાખાા રાજ્યના છ શહેરી સંકુલો – અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર તથા જામનગરની શહેરી જમીન ટોચમર્યાદા કાયદો, ૧૯૭૬ અન્વયે ફાજલ જાહેર કરી, સરકાર પક્ષે કબજો સંભાળેલ જમીનો બાબત, શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ થયેલ કોર્ટકેસોની કામગીરી.
એવોર્ડ શાખા જમીન સંપાદન ધારા અન્વયે સંપાદન થતી જમીનોની બજારકિંમત ચકાસી તેની સરકારશ્રી ની મંજૂરી મેળવી આપવાની કામગીરી.
પરીક્ષા એકમ શાખા મહેસૂલસંવર્ગ-3 અને વર્ગ-૧ અને વર્ગ-ર ના સીધીભરતીના અધિકારીઓની ખાતાકીય પરીક્ષાલેવા અંગેની સઘળી કામગીરી.
પુનઃવસવાટ અને પુનઃનિર્માણ શાખા આફતોનો સામનો કરવા માટેનું આગોતરૂં આયોજન કરવું.
રોકડ શાખા વિભાગના અધિકારી/કર્મચારીઓના પગાર ભથ્થા તથા અન્યન ચુકવણી અંગેની કામગીરી.
રેકર્ડ શાખા રેકર્ડઅંગેની કામગીરી.
રજીસ્ટ્રી શાખા વિભાગમાં આવતી ટપાલો/અરજીઓ તેમજ અન્ય કાગળોની રજીસ્ટારમાં નોંધણી કરવી અને ત્યાપર બાદસંબંધિત શાખા ઓને મોકલી આપવી.
માન. મુખ્યમંત્રીશ્રી નું રાહત ફંડ માન. મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ નીચે મળતા દાનના સ્વીકાર કરવા બાબત.
એટીવીટી સેલ મોનિટરિંગ ઓફ તાલુકા જેસ્વાન કેન્દ્ર
મોનીટરીંગ સેલ / લીટીગેશન સેલ ખાતાકીય તપાસને લગતા તેમજ કોર્ટ કેસીસને લગતી માહિતીનું એકત્રીકરણ.
આઈ.ટી.શાખા મહેસૂલી કચેરીઓનું આધુનિકરણ અને  કોમ્પ્યુટરાઝેશન, નાગરિક  પોતાની જમીનને લગતું રેકર્ડ  ગમે ત્યાંથી  ગમે ત્યારે  ઓનલાઇન મેળવી શકે, બીનખેતી માટે જુદા જુદા વિભાગોના લેવાના થતા અભિપ્રાયો ઓનલાઇન મેળવવા, અધિકૃત કરેલ મહેસૂલી રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરવા અને લોકોની રોજબરોજની વહીવટી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા વધુ ને વધુ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરવા

revenueb

મુલાકાતીઓ : 9080462
છેલ્લે થયેલ સુધારો : જૂન 29 2022