મુખ્યમંત્રી રાહત ફંડ

  • માન. મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડ નીચે મળતા દાનના સ્વીકાર કરવા બાબત
  • રાજયમાં/રાજય બહાર બનતા અકસ્માત અંગે ચૂકવવાની સહાય બાબત
  • આનુષંગિક તમામ કામગીરી
 
મુખ્યમંત્રી રાહત ફંડ અરજી ફોર્મ
 
અનુ. ક્ર. ફોર્મની માહિતી ડાઉનલોડ ફાઈલ
૧. કિડની/હૃદય/કેન્સર/લીવરના રોગની સારવાર/ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સહાય. ડાઉનલોડ ડાઉનલોડ
 
મુખ્યમંત્રી રાહત ફંડ ઠરાવની માહિતી
 
અનુ. ક્ર. ઠરાવની માહિતી ડાઉનલોડ ફાઈલ
૧. લો-ઈન્કમ ગ્રુપના દર્દીઓને કીડની, કેન્સર અને કાર્ડિયોલોજી ખાતે રાહતદરે સારવાર આપવા બાબત (રૂ. ૯.૦૦ કરોડ).
ઠરાવ ક્રમાંક : બજટ-૧૦૨૦૧૧-ન.બા.૨-સ
ડાઉનલોડ ડાઉનલોડ
૨. Gujarat State Famine Relief Fund
No.FRF/5766/4922/S
Download Download
૩. Gujarat Chief Minister's Relief Fund Rules For.
Resolution No.SCY/3666/4922/S
Download Download
૪. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડના નિયમો.
ઠરાવ ક્રમાંક : એસીવાય/૩૬૬૬/૪૯૨૨/સ
Download Download
૫. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડના નિયમોના નિયમ-૩ હેઠળ આવરી લેવાયેલ રાહત ક્ષેત્રો વિસ્તૃત કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : સીએમએફ/૩૬૨૦૧૭/નિયમ-૩ સુધારો/ફંડ
Download Download
 

revenueb

મુલાકાતીઓ : 8313111
છેલ્લે થયેલ સુધારો : જાન્યુ 18 2022