કલેકટરેટ

કલેકટર જિલ્લાના મહેસૂલી વહીવટના વડા છે. મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ-૮ હેઠળ તેમની નિમણૂંક રાજય સરકાર કરે છે. ભૂતપૂર્વ મુંબઈ રાજય વખતે જમીન મહેસૂલ અધિનિયમના અમલ અને દેખરેખની જવાબદારી ડીવીઝનલ કમિશનરો સંભાળતા હતા. જેઓ કલેકટરોનું સુપરવીઝન કરતા અને માર્ગદર્શન આપતા. તા. ૧પમી ઓગષ્ટે, ૧૯પ૦ થી ડીવીઝનલ કમિશનરોની જગ્યાઓ નાબૂદ થતાં સરકારે જમીન મહેસૂલ અધિનિયમ તથા અન્ય કાયદાઓની સત્તાઓ કલેકટરોને સોંપી અને પરિણામે પોતાના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઈઓના અમલની જવાબદારી કલેકટરો પાસે છે.

દિન-પ્રતિદિન કલેકટરની જવાબદારીમાં ઘણો વધારો થવા પામ્યો. છે. કારણકે કલેકટર વહીવટ તેમજ કાનૂનના અમલ માટે સરકાર અને પ્રજા વચ્ચે મહત્વનું અને કડીરૂપ સ્થાન ધરાવે છે. જિલ્લા કક્ષાએ રાજય સરકારના પ્રતિનિધિ હોવાથી વહીવટમાં કલેકટરે સૌથી મહત્વની ફરજો અદા કરવાની રહે છે. જિલ્લાના બધા અધિકારીઓનું સંકલન કરીને તેઓ જિલ્લાનો વહીવટ ચલવતા હોવાથી 'Chief Co-ordinator of the District' કહેવાય છે. કલેકટર જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકેની ફરજો પણ બજાવે છે.

ક્લેક્ટર વેબસાઈટ
અમદાવાદ ક્લેક્ટર https://ahmedabad.gujarat.gov.in
અમરેલી ક્લેક્ટર https://amreli.gujarat.gov.in
આણંદ ક્લેક્ટર https://anand.gujarat.gov.in
અરાવલી ક્લેક્ટર https://anand.gujarat.gov.in
બનાસકાંઠા ક્લેક્ટર https://banaskantha.gujarat.gov.in
ભરુચ ક્લેક્ટર https://bharuch.gujarat.gov.in
ભાવનગર ક્લેક્ટર https://bhavnagar.gujarat.gov.in
બોટાદ ક્લેક્ટર https://botad.gujarat.gov.in
છોટાઉદેપુર ક્લેક્ટર https://chhotaudepur.gujarat.gov.in
દાહોદ ક્લેક્ટર https://dahod.gujarat.gov.in
ડાંગ ક્લેક્ટર https://dangs.gujarat.gov.in
દેવભૂમિ દ્વારકા ક્લેક્ટર https://devbhumidwarka.gujarat.gov.in
ગાંધીનગર ક્લેક્ટર https://gandhinagar.gujarat.gov.in
ગીર સોમનાથ ક્લેક્ટર https://girsomnath.gujarat.gov.in
જામનગર ક્લેક્ટર https://jamnagar.gujarat.gov.in
જુનાગઢ ક્લેક્ટર https://junagadh.gujarat.gov.in
ખેડા ક્લેક્ટર https://kheda.gujarat.gov.in
કચ્છ ક્લેક્ટર https://kutch.gujarat.gov.in
મહેસાણા ક્લેક્ટર https://mehsana.gujarat.gov.in
મહીસાગર ક્લેક્ટર https://mahisagar.gujarat.gov.in
મોરબી ક્લેક્ટર https://morbi.gujarat.gov.in
નર્મદા ક્લેક્ટર https://narmada.gujarat.gov.in
નવસારી ક્લેક્ટર https://navsari.gujarat.gov.in
પંચમહાલ ક્લેક્ટર https://panchmahal.gujarat.gov.in
પાટણ ક્લેક્ટર https://patan.gujarat.gov.in
પોરબંદર ક્લેક્ટર https://porbandar.gujarat.gov.in
રાજકોટ ક્લેક્ટર https://rajkot.gujarat.gov.in
સાબરકાંઠા ક્લેક્ટર https://sabarkantha.gujarat.gov.in
સુરત ક્લેક્ટર https://surat.gujarat.gov.in
સુરેન્દ્રનગર ક્લેક્ટર https://surendranagar.gujarat.gov.in
તાપી ક્લેક્ટર https://tapi.gujarat.gov.in
વડોદરા ક્લેક્ટર https://vadodara.gujarat.gov.in
વલસાડ ક્લેક્ટર https://valsad.gujarat.gov.in
 

revenueb

મુલાકાતીઓ : 8867376
છેલ્લે થયેલ સુધારો : મે 18 2022