૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં નવી બાબત. રૂ૧૦.૦૦ લાખ શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ હેઠળ ફાજલ જાહેર થયેલ અને સરકાર પક્ષે કબજો સંભાળેલ જમીનોની જાળવણી સારું પ્રોજેક્ટ વિકસાવવા બાબત. ઠરાવ ક્રમાંક :યુએલસી/બજટ/ન.બા.૨૦૧૮-૧૯/૪૬/વ-૧