સને ૧૯૪૮ના મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-૭૪ -એ હેઠળ સહકારી મંડળીઓને કલમ-૬૩ અને ૬૪ની જોગવાઈમાંથી મુકિત બાબત તથા કલમ-૬૩ હેઠળની પરવાનગી તથા ૮૪-ક ની કાર્યવાહી બાબત. ઠરાવ ક્રમાંક : ગણત-૧૦ર૦૦૮-૮૭૭-ઝ