Jantri  

કેન્દ્ર સરકારના કર્મચારીઓ/અધિકારીઓને તથા લશ્કરના નિવૃત થયેલ/થનાર સૈનિકોને બજાર કિંમત તથા બેઠાથાળે(વિના હરાજીએ) ફાળવેલ જમીન/પ્લોટ બાંધકામ સહીત વેચાણ કરવાના પ્રસંગે રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓના કિસ્સામાં નિયત કરેલ પ્રીમિયમની જોગવાઈઓ લાગુ પાડવા બાબત..
ઠરાવ ક્રમાંક : જમન/૩૯/૨૦૧૭/૨૨૧૩૭૪/અ

Subjects

Visitors : 6097174
Last update Dec 03 2019