રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને કન્વેન્શન સેન્ટર બનાવવા માટે મહાનગરપાલિકા દીઠ ૨૫૦૦૦ ચો.મી. જમીનની મર્યાદામાં રૂ.૧/-ના ટોકન ભાડે ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવા બાબત ઠરાવ ક્રમાંક : જમન/૩૯/૨૦૧૭/૧૧૭૦/ગ