અ.નં |
હેતુ |
પરીપત્રો/ઠરાવોના ક્રમાંક/તા. |
બુક નં |
પેજ નં |
૧ |
પીક અપ સ્ટેન્ડ બાંધવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને ભાડા પટ્ટે જમીન આપવા બાબત. |
પરિપત્ર નં.જમન/૩૯૮ર/૩૭૧૧/ગ, તા.૧૩/૧/૧૯૮૪ |
૧૭/૧ |
૪૧૩ |
૨ |
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને સરકાર / પંચાયત હસ્તકની જમીન પ્રતિક ભાડાથી ભાડા પટ્ટે આપવા તથા જમીનનો વાણિજયક ઉપયોગ કરવાની મંજુરી આપવા બાબત. |
પરિપત્ર નં.જમન/૩૯૯૮/યુઓઆર/૬/અ, તા.ર/પ/૧૯૯૮ |
૧૭/૨ |
૬૩૭ |
૩ |
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને સરકાર / પંચાયત હસ્તકની જમીન પ્રતિક ભાડાથી ભાડાપટ્ટે આપવા તથા જમીનનો વાણિજયક ઉપયોગ કરવાની મંજુરી આપવા બાબત. |
પરિપત્ર નં.જમન/૩૯૯૮/યુઓઆર/૬/અ, તા.૮/૩/ર૦૦૦ |
૧૭/૨ |
૬૭૪ |