અ.નં |
હેતુ |
પરીપત્રો/ઠરાવોના ક્રમાંક/તા. |
બુક નં |
પેજ નં |
૧ |
Non Agricultural Permissions
Construction of buildings for cinema
,theatres |
Revenue Department
Circular No.8026/51
13th May 1953 |
૨ |
૫૩ |
૨ |
પેટ્રોલ પંપ માટે બિનખેતીની પરવાનગી અંગેની પધ્ધતિ અંગે સુચના. |
પરિપત્રનં.બખપ-૧૦૬૬-
૧૧પરપ૦-અ,
તા.૩-૩-૧૯૬૭ |
૨ |
૧૪૫ |
૩ |
પથ્થર કાઢવા,રેતી કાઢવા,કાંકરા કાઢવા અને
આવા બીજા ઉપયોગ સારૂ બિનખેતીની મંજૂરી
આપવા બાબત |
પરિપત્રક્રમાંકએલ.૩૦-
૭૭૪૪૭-ગ,
તા.૧૯-૧૦-૧૯૬૭ |
૨ |
૧૪૮ |
૪ |
બિનખેતી આકારની વસુલાત |
પરિપત્રઃનં.ત.સ./તપસ/ બી.ખે.-અ.૧ તા.૧-૯-૧૯૭૦ |
૨ |
૧૭૪ |
૫ |
બિનખેતીની પરવાનગી
અરજીઓને ઝડપી નિકાલ બાબત |
પરિપત્ર નં.બખપ-૩૦૭પ-
૪૦પ૮-ક,
તા.૧પ-૧ર-૧૯૮૦ |
૨ |
૨૬૧ |
૬ |
બિનખેતી પરવાનગી |
ઠરાવ નં.બખપ-૧૦૮૧-૬૧ર-ક,
તા.રપમી માર્ચ ૧૯૮૧ |
૨ |
૨૭૧ |
૭ |
બિનખેતીના બિન અધિકૃત કૃત્યમાં કરવાની
દંડનીય કાર્યવાહી યોજના |
ઠરાવ ક્રમાંક બખપ-૧૧૮૩-
૩૦૩૮-ક, તા.ર૦-૯-૧૯૮૪ |
૨ |
૩૧૭ |
૮ |
બિનખેતીની પરવાનગી મરધા ઉછેરવાના વ્યવસાયને બિનખેતી ઉપયોગ ગણવા બાબત |
ઠરાવ ક્રમાંક બખપ-૧૧૮૩-
યુઓ-૮૮-ક,
તા.૪-૧ર-૧૯૮૪ |
૨ |
૩૨૦ |
૯ |
વાણીજયના હેતું માટે જમીનની બિનખેતીની
પરવાનગી, પાર્કીગ પ્લોટ/કોમન પ્લોટ રાખવા બાબત. |
પરિપત્ર નં.બી.ડી.આર-૧૦૮પ-ર૬૯૬-ક
તા.૧૭/ર/૧૯૮૬ |
૨ |
૩૨૯ |
૧૦ |
જમીન મહેસૂલ સંહિતા ૧૮૭૯ હેઠળ જમીનોની બિનખેતીની પરવાનગી એરોડ્રામ આસપાસના બાંધકામ માટે ના વાંધા પ્રમાણપત્ર મેળવવા અંગે. |
ઠરાવ ક્રમાંક બખપ-૧૦૮ર-
૩ર૦૧-ક,
તા.૬-૬-૧૯૮૮ |
૨ |
૩૩૯ |
૧૧ |
જમીન મહેસૂલ સંહિતા ૧૮૭૯ જમીનોની
બિનખેતીની પરવાનગી એરોડ્રામ આસપાસના બાંધકામ માટે ના વાંધા પ્રમાણપત્ર મેળવવા અંગે |
ઠરાવ ક્રમાંક બખપ-૧૦૮ર-
૩ર૦૧-ક,
તા.૧-૯-૧૯૮૮ |
૨ |
૩૪૧ |
૧૨ |
જમીન મહેસૂલ અધિનિયમ,૧૮૭૯ ની કલમ
૬પ અને ૬૭-ક માં સુધારા બાબત |
પરિપત્ર ક્રમાંક:એલઆરઆર -૧૦૮૯-૧પ૦-ક,
તા.૮-૮-૧૯૮૯ |
૨ |
૩૫૩ |
૧૩ |
ખેતીની જમીનની બિનખેતી પરવાનગી
એરોડ્રામ આસપાસના વિસ્તારરોમાં બાંધકામો
માટે સિવિલ ખેરોડ્રામ ખાતાના ના વાંધા
પ્રમાણપત્ર બાબત |
ઠરાવ ક્રમાંક બખપ-૧૦૮ર-
૪ર૦૧-ક
તા.૧ર-૧ર-૧૯૮૯ |
૨ |
૩૬૫ |
૧૪ |
નગર આયોજન અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ વિકાસ પરવાનગી
એરોડ્રામ આસપાસના બાંધકામો માટે ના વાંધા પ્રમાણપત્ર મેળવવા અંગે |
ઠરાવ ક્રમાંક વનમ-૧૦૮૯-
ર૯૪૮-લ,
તા.૩-૧૦-૧૯૮૯ |
૨ |
૩૬૮ |
૧૫ |
લશ્કેરી એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારો તથા તેની આજુબાજુના વિસ્તારોમાં બિનખેતીની પરવાનગી આપવા બાબત |
પરિપત્ર ક્રમાંક બખપ-૧૦-ર૦૦૩-૧પ-ક
તા.૬-ર-ર૦૦૩ |
૨ |
૪૧૫ |
૧૬ |
મરઘા ઉછેર વ્યવસાયને બિનખેતી પરવાનગી–બિનખેતી આકારમાંથી મુક્તિ આપવા અંગે |
ઠરાવ ક્રમાંક : બખપ-૧૧૯૩-યુઓ-૮૮-ક,
તા.ર૪-૪-ર૦૦૬ |
૨ |
૪૪૫ |
૧૭ |
જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬પ અંતર્ગત
બિનખેતી પરવાનગી કાર્યપઘ્ધતિ |
ઠરાવ ક્રમાંક બખપ-૧૦૦૬-૪રપ-ક
તા.૧-૭-ર૦૦૮ |
૨ |
૪૫૭ |
૧૮ |
પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔધોગિક હેતુ (bonafide industrial purpose)ગણવા તથા ડીમ્ડ એન.એ અને એક્ષ્પ્લોઝીવ પરવાના આપવા બાબત. |
ઠરાવ ક્રમાંક:બખપ/૧૦૨૦૧૬/૧૬૨૬/ક, તા.૧૦/૦૨/૨૦૧૭ |
૨૧ |
૪૮ |